તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th December 2025
નર્મદા જિલ્લા AAP પ્રમુખ નિરંજન વસાવા પર હુમલાનો પ્રયાસ
નિરંજન વસાવાએ દારૂના વેચાણ પર સવાલ ઉઠાવ્યા એટલે હુમલો કરાયો હોવાનો ધારાસભ્ય ચૈતર વસાવાએ દાવો

નર્મદા જિલ્લા AAP પ્રમુખ પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કથિત બુટલેગરે AAPના જિલ્લા પ્રમુખ પર હુમલાનો પ્રયાસ કર્યો છે અહેવાલ મુજબ બુટલેગરે અપશબ્દો કહી હુમલાનો પ્રયાસ કર્યો હતો.
આ મામલે નર્મદા જિલ્લા AAP પ્રમુખ નિરંજન વસાવાએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નિરંજન વસાવાએ દારૂના વેચાણ પર સવાલ ઉઠાવ્યા એટલે હુમલો કરાયો હોવાનો ધારાસભ્ય ચૈતર વસાવાએ દાવો કર્યો છે. આરોપી સામે કડક કાર્યવાહી કરવા AAPએ માગ કરી છે
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
