<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

કૃષી-સહકારીતા મંત્રાલયનું બજેટ ૩ ગણું કરાયું : અમિતભાઇ

ગાંધીનગર અર્થ સમિટ-ર૦રપમાં ગૃહમંત્રીનું સંબોધન

 

 

 

 

અમદાવાદઃ ગાંધીનગર ખાતે અર્થ સમિટ-ર૦રપનું નાબાર્ડ દ્વારા આયોજન કરાયું છે.  આ સમિટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇએ સંબોધન કરતા જણાવેલ કે, કૃષિ સહકારિતા મંત્રાલયના બજેટમાં ૩ ટકાનો વધારો કરાયો છે. દરેક વ્યકિતને સ્વમાન સાથે જીવવાનો અધિકાર છે.  ગ્રામીણ વિકાસ અંગે વિચાર કરવો પડશે. નાબાર્ડે સહકાર સારથીનો યોગ્ય વિકાસ કર્યો છે. સહકાર ક્ષેત્ર સામે ખર્ચનો મોટો પડકાર છે. સમીટ સહકારિતા ક્ષેત્રે માટે ફાયદાકારક છે. ડેરીનું એકપણ મશીન વિદેશી નથી અને સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી જરૂરી છે.

(4:01 PM IST)