તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd December 2025
રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ પાલનપુરમાં 1570 રૂપિયા બોલાયો: જાણો અન્ય યાર્ડના ભાવ : જુઓ સંપુર્ણ યાદી
મગફળીના નીચા ભાવ પ્રતિ 20 કિલોએ રૂપિયા 800થી શરૂ થઈને રૂપિયા 1180 સુધી રહ્યા

ગુજરાતના 19 માર્કેટ યાર્ડના મગફળીના ભાવ અહીં આપવામાં આવ્યા છે. માર્કેટ યાર્ડમાં આજે થયેલી મગફળીના આવકમાં પ્રતિ 20 કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઉંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે. મગફળીના નીચા ભાવ પ્રતિ 20 કિલોએ રૂપિયા 800થી શરૂ થઈને રૂપિયા 1180 સુધી રહ્યા છે. જ્યારે ઉંચા ભાવ રૂપિયા 1184થી રૂપિયા 1570 સુધી પહોંચ્યા છે. જેમાં ઉક્ત જણાવેલી એપીએમસીમાં સૌથી ઉંચો ભાવ પાલનપુર યાર્ડમાં 1570 રૂપિયા નોંધાયો છે. જ્યારે નીચો ભાવ 800 રૂપિયા ગોંડલ યાર્ડમાં નોંધાયો છે. અહીં રાજ્યના વિવિધ માર્કેટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ અને નીચો ભાવ શું રહ્યો હતો તે જણાવવામાં આવ્યું છે.
જાણો કયા યાર્ડમાં મગફળીનો શું ભાવ રહ્યો?

(9:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
