તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd December 2025
સંયુકત મુખ્ય ચુંટણી અધિકારી તરીકે દેવાયત ભમ્મરની નિમણૂક

રાજકોટ, તા.૩: રાજય સરકારે શ્રી દેવાયત આર. ભમ્મર, સંયુકત સચિવ, નર્મદા, જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની બદલી કરીને તેઓને સામાન્ય વહીવટ વિભાગ, ચૂંટણી પ્રભાગ ખાતે સંયુકત મુખ્ય નિર્વાચન અધિકારી તરીકે નિમણૂક કરી તેઓ વહીવટી ક્ષેત્રના બહોળા અનુભવી છે. ટુંક સમયમાં નવી જગ્યાએ કાર્યભાર સંભાળશે. મો.૯૯૭૮૪ ૪૨૫૪૦ ગાંધીનગર.
(2:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
