તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th November 2025
અંકલેશ્વરમાં પાનોલી વિસ્તારમાં બે યુવકો વચ્ચની ઝપાઝપીમં એક યુવકનું મોત
પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી

ભરૂચમાં હત્યાનો બીજો બનાવ અંક્લેશ્વરના પાનોલી વિસ્તારમાં સામે બન્યો. જ્યાં જૂની અદાવતમાં આલુંજ ગામના યુવાનો વચ્ચે તકરાર થઈ હતી. તકરાર બાદ બંને યુવકો વચ્ચે ઝપાઝપી થતાં એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત થયું હતું. પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
(10:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
