તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th November 2025
સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પ્રવાસીઓમાં અનેરૂ આકર્ષણ: ક્રુઝ સેવાની ફરીવાર શરૂ થતાં પ્રવાસીઓમાં ખુશી
પ્રવાસીઓએ ક્રૂઝમાં કેક કાપી નવી સુવિધાઓની ઉજવણી કરી

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પ્રવાસીઓમાં અનેરૂ આકર્ષણ જોવા મળે છે. ત્યારે અત્યાર સુધીમાં 2.75 કરોડથી પણ વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. ત્યારે ચોમાસા બાદ ક્રુઝ સેવાની ફરીવાર શરૂઆત થતાં પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છે. પ્રવાસીઓએ ક્રૂઝમાં કેક કાપી નવી સુવિધાઓની ઉજવણી કરી. ક્રુઝ બોટના લીધે પ્રવાસીઓ હવે જળ માર્ગથી પણ નર્મદા નદી અને કુદરતી નજારાને માણી આનંદ શકશે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
