<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

આણંદના વિદ્યાનગર રોડ પરની 27 દુકાનોને સીલ કરાઈ: રૂ 4.50 લાખનો ટેક્સ બાકી હોવાથી મનપાની કાર્યવાહી

વેરો ના ભરનારા સામે મનપાએ લાલ આંખ કરી: મનપા કમિશનરના આદેશ બાદ બાકી વેરો વસુલવા માટે કાર્યવાહી કડક કરવામાં આવી

આણંદના વિદ્યાનગર રોડ પરની 27 દુકાનોને સીલ કરાઈ છે. HR પ્રાઇમ કોમ્પ્લેક્સમાં આવેલ દુકાનોને સીલ કરી દેવાઈ છે. વેરો ના ભરનારા સામે મનપાએ લાલ આંખ કરી છે. રૂ 4.50 લાખનો ટેક્સ બાકી હોવાથી મનપાએ કાર્યવાહી હાથ ધરી. મનપા કમિશનરના આદેશ બાદ બાકી વેરો વસુલવા માટે કાર્યવાહી કડક કરવામાં આવી છે.

(11:06 AM IST)