તા. ૯ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૨ મંગળવાર
News of Sunday, 23rd November 2025
અમદાવાદમાં 3 વર્ષીય પુત્ર સાથે માતાએ આપઘાત રેલવે ટ્રેક પર પડતુ મુકી દેતા અરેરાટી
પરિણીતાના ભાઈના લગ્નમાં જવા બાબતે ઝઘડો થયો હતો: પતિ, સાસુ અને સસરા સામે બોડકદેવ પોલીસમાં ફરિયાદ નોંધાઈ

અમદાવાદમાં 3 વર્ષીય પુત્ર સાથે માતાએ આપઘાત રેલવે ટ્રેક પર પડતુ મુકી દેતા અરેરાટી વ્યાપી ગઈ છે. પતિ, સાસુ અને સસરાના ત્રાસથી પરિણિતાઓ પુત્ર સાથે જીવન ટૂંકાવ્યુ હોવાનું સામે આવ્યુ છે. સાસરિયાઓ પર શારીરિક, માનસિક ત્રાસ આપવાનો આરોપ પરિજનોએ લગાવ્યો છે. બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ અંગે સાસરીયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મહિલાઓ સોલા રેલવે ટ્રેક પર નીચે પડતુ મુકી આપઘાત કર્યો છે. પરિણીતાના ભાઈના લગ્નમાં જવા બાબતે ઝઘડો થયો હતો. હાલ પતિ, સાસુ અને સસરા સામે બોડકદેવ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
(9:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
