તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 23rd November 2025
વડોદરામાં SIRની લાઈનમાં ઉભેલા અરજદારની તબિયત લથડી: યુવકને ખેંચ આવ્યા બાદ જમીન પર પટકાતા ઈજા
મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળામાં SIRની કામગીરી દરમિયાન આ ઘટના ઘટી

વડોદરા: SIRની લાઈનમાં ઉભેલા અરજદારની તબિયત લથડી હતી. 2 કલાકથી લાઈનમાં ઉભેલા યુવકને ચક્કર આવતા જમીન પર પટકાયો હતો. યુવકને ખેંચ આવ્યા બાદ જમીન પર પટકાતા ઈજા પહોંચી હતી. મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળામાં SIRની કામગીરી દરમિયાન આ ઘટના ઘટી હતી. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિસ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
