તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st November 2025
અમદાવાદના રામદેવનગરમાં 'SK ફ્રાય સેન્ટર' સીલ: અન-હાઇજેનિક ફૂડ પર મોટી કાર્યવાહી
મ્યુનિસિપલ કોર્પોરેશને લોકોના આરોગ્ય સાથે ચેડાં થતા અટકાવવા માટે કડક પગલું ભર્યું

અમદાવાદના રામદેવનગરમાં આવેલી 'એસ.કે. ફ્રાય સેન્ટર' નામની નોનવેજની દુકાનને AMCના ફૂડ વિભાગે સીલ કરી દીધી છે. આ કાર્યવાહી દુકાનમાં અન-હાઇજેનિક ફૂડ (બિન-સ્વચ્છ ખોરાક) અને અસહ્ય ગંદકી જોવા મળવાના કારણે કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશને લોકોના આરોગ્ય સાથે ચેડાં થતા અટકાવવા માટે કડક પગલું ભર્યું છે.
(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
