તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th November 2025
સહકાર વિભાગમાં બદલીનો ઘાણવો :44 જેટલા સિનિયર કલાર્કની બદલીથી નિમણુંક અપાઈ
અમરેલી ,મોરબી, ગીર સોમનાથ, રાજકોટ,દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ,અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સહિતના શહેરોમાં બદલીના હુકમ

ગાંધીનગર : રાજ્યના સહકાર ખાતાના સીનીયર ક્લાર્ક સંવર્ગ લેવલ નં. ૪, લેવલ પે. ૨૫,૫૦૦-૮૧,૧૦૦/- માં ફરજ બજાવતા નીચે કોલમ નં. (૨) માં દર્શાવેલ કર્મચારીની સ્વ વિનંતી/વહીવટી અનુકૂળતાએ બદલી કરી તેઓના નામ સામે કોલમ નં. (૩) માં જણાવેલ જગ્યાએ આથી નિમણૂંક આપવામાં આવે છે. જેમાં અમરેલી ,મોરબી, ગીર સોમનાથ, રાજકોટ,દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ,અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સહિતના શહેરોમાં બદલીના હુકમ કરાયા છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે

(8:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
