<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

દિલ્લી બ્લાસ્ટ બાદ ATS-પોલીસે સુરક્ષા પગલાં વધાર્યા : નવાબંદરમાંથી ત્રણ શંકાસ્પદ કાશ્મીરીઓ કુહક જાળે ઝડપાયા

DyCM તથા જિલ્લાના પોલીસ વડાની સૂચનાથી જિલ્લામાં કોમ્બિંગ ઓપરેશન્સ વધારવામાં આવ્યા

ગીર સોમનાથ: દિલ્લી બ્લાસ્ટ બાદ ATS-પોલીસે સુરક્ષા પગલાં વધાર્યા. નવાબંદરમાંથી ત્રણ શંકાસ્પદ કાશ્મીરીઓ કુહક જાળે ઝડપાયા છે. ગીર સોમનાથ પોલીસે જમ્મુ-કાશ્મીર સુધી તપાસ ફેલાવી છે અને DyCM તથા જિલ્લાના પોલીસ વડાની સૂચનાથી જિલ્લામાં કોમ્બિંગ ઓપરેશન્સ વધારવામાં આવ્યા છે. આ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક હોવાથી ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે. શંકાસ્પદ લોકોની અન્ય ગુનાઓમાં પણ પૂછપરછ ચાલી રહી છે અને આગળના દિવસોમાં તપાસ વધુ ગહન બનાવવાની તૈયારી છે

(7:15 PM IST)