<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th November 2025

ખોડલધામની મુલાકાતે હર્ષ સંઘવી: દર્શન કર્યા, અગ્રણીઓને મળ્યા

મુલાકાત દરમિયાન પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, દિનેશ બાંભણિયા હાજર રહ્યા

રાજકોટ: ખોડલધામની મુલાકાતે નાયબ સીએમ મંત્રી હર્ષ સંઘવી: દર્શન કર્યા: ટ્રસ્ટીઓ અને જુદી જુદી પાંખોના આગેવાનોને મળ્યા, સાથે  બેસી ચર્ચા કરી અને પ્રસાદ લીધો. હર્ષભાઈએ કહ્યું કે તમે ખૂબ સારા કાર્ય કરો છો. આ પછી હર્ષભાઈ ગાંધીનગર જવા નીકળી ગયેલ. 

 

મુલાકાત દરમિયાન પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, દિનેશ બાંભણિયા હાજર રહ્યા હતા. (વિજય વસાણી અકિલા)

(3:41 PM IST)