<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસએ બદલીનો ઘાણવો નાખ્યો : જુઓ સંપૂર્ણ વિગત

રાજકોટના એડી. ડિસ્ટ્રિક્ટ જજ રાજેશ એસ. પુરાનીને જેતપુર આપ્યું લેબર જજ દિપક જે. ચૌહાણને સુરત મોકલ્યા.

સુરેન્દ્રનગરના ભાવેશ વી. સંચાણીયા મોરબીના ચીફ જેએમએફસીનો ચાર્જ સંભાળશે જ્યારે મોરબીના ચીફ જેએમએફસી જૈમીન જશવંતકુમાર ગઢવી ૩જા એડી. ચીફ જેએમએફસી તરીકે મોરબીમાં જ કાર્યભાર સંભાળશે.તેમજ ચાંદનીબેન વાય. જાડેજા હવેથી ૪થા એડી ચીફ જેએમએફસી તરીકે મોરબીમાં જ કાર્યભાર સંભાળશે. સુરેન્દ્રનગરના જીતેન્દ્ર જે. જોષી બીજા એડી.ચીફ જેએમએફસી તરીકે મોરબીમાં કાર્યભાર સંભાળશે.
રાજકોટ ના એડી. ડિસ્ટ્રિક્ટ જજ રાજેશ એસ. પુરાનીને જેતપુર આપ્યું લેબર જજ દિપક જે. ચૌહાણને સુરત મોકલ્યા છે .

(9:36 PM IST)