તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th November 2025
અરવલ્લીમાં સાયબર ફ્રોડ કરનારની ધરપકડ: વોટ્સએપ ગ્રુપમાં 'apk' નામની ફાઇલ મોકલતો
આરોપીએ આ રીતે કુલ રૂ. 5,44,121ની ઉચાપત કરી હતી.

અરવલ્લી સાયબર ક્રાઇમ પોલીસે વોટ્સએપ ગ્રુપમાં 'apk' નામની ફાઇલ મોકલીને મોબાઇલ ફોન હેક કરી બેંક ખાતાઓમાંથી ઓનલાઇન ટ્રાન્સફર દ્વારા છેતરપિંડી આચરનાર આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ આ રીતે કુલ રૂ. 5,44,121ની ઉચાપત કરી હતી.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
