તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Monday, 10th November 2025
બનાસકાંઠાની બોર્ડર પર પોલીસનું સઘન ચેકિંગ અમીરગઢ સહિતની બોર્ડર પર સઘન ચેકીંગ શરૂ
દિલ્હી બ્લાસ્ટ બાદ અન્ય રાજ્યોને જોડતી બોર્ડર પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત

અમદાવાદ : દિલ્હી બ્લાસ્ટ બાદ અન્ય રાજ્યોને જોડતી બોર્ડર પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. બોર્ડર પર પોલીસ ચેકિંગ તેજ કરી દેવાયું છે. બનાસકાંઠામાં અન્ય રાજ્યને જોડતી અમીરગઢ સહિતની બોર્ડર પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે. બીજી તરફ અમદાવાદ પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ચેકિંગ હાથ ધર્યું છે. આ ઉપરાંત સુરતમાં પણ પોલીસને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.
(9:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
