તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th November 2025
અમૂક ધારાસભ્યો મંત્રી બનતા સમિતિઓમાં નવી નિમણૂકો થશે
વિસ્તરણની અસર વિધાનસભાની સમિતિઓ પર

ગાંધીનગર, તા. ૮ : વિધાનસભાની સમિતિની નવેસરથી ચૂંટણી થઇ શકે છે. વિધાનસભાની સમિતિઓમાં મોટો ફેરફાર થશે. અમુક ધારાસભ્યો મંત્રી બનતા ગૃહે વિવિધ સમિતિમાંથી હટાવ્યા. મંત્રીમંડળના વિસ્તરણની અસર સમિતિઓ પર પડશે.
સમિતિઓમાં નિમણુંકો માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવ્યાનું જાણવા મળે છે. જાહેર હિસાબ સમિતિમાં ૬ જગ્યા ખાલી છે. સંબધિત ૪ સમિતિઓમાં ચૂંટણી થાય તેવા સંજોગો છે.
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
