તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th November 2025
ધંધુકાના પોલીસ મથક વિસ્તારમાં SMC ના દરોડા :43 લાખથી વધુનો દારૂનો જથ્થો, 5 વાહન અને રોકડ સહિત 79.52 લાખનો મુદ્દામાલ કબજે
43 લાખથી વધુની કિંમતની 3491 દારૂની બોટલો જપ્ત : દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી સહિત 5 લોકોની ધરપકડ

અમદાવાદ જિલ્લાના ધંધુકા પોલીસ મથક વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડ્યા છે. ખુલ્લા પ્લોટમાં દારૂના કટિંગ સમયે દરોડા પાડવામાં આવ્યા હતા. 43 લાખથી વધુની કિંમતની 3491 દારૂની બોટલો કબજે કરવામાં આવી છે. દારૂનો જથ્થો, 5 વાહન અને રોકડ સહિત 79.52 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે
(8:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
