તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd November 2025
અમદાવાદમાં અસલાલીમાં વેપારીની કારમાંથી 5 લાખની રોકડ ભરેલી બેગ લઈ ડ્રાઈવર ફરાર
વેપારી સાથે 7 મહિનાથી ડ્રાઇવર તરીકે કામ કરતો દશરથ દેવામાં ફસાતાં ચોરી કરી હોવાની કબૂલાત કરી

અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદમાં અસલાલીમાં વેપારીની કારમાંથી 5 લાખની રોકડ ભરેલી બેગ લઈ ડ્રાઈવર દશરથ બારોટ ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેમેરામાં રેકોર્ડ થયો હતો
ઘટનામાં આરોપી દશરથે બેગ અન્ય વાહનમાં મૂકીને ભાગી જતા જોવા મળ્યો... વેપારી સાથે 7 મહિનાથી ડ્રાઇવર તરીકે કામ કરતો દશરથ દેવામાં ફસાતાં ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.... અસલાલી પોલીસે સીસીટીવી તપાસના આધારે આરોપીની ધરપકડ કરી છે
(8:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
