<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

અમદાવાદ, જયપુર અને અંકલેશ્વરમાં CBIનું સર્ચ ઓપરેશન જયપુરના CGST આસિસ્ટન્ટ કમિશનર મીણા વિરુદ્ધ કેસ

સર્ચ ઓપરેશન દરમિયાન 35 લાખના સોના ચાંદીના દાગીના મળ્યા

અમદાવાદ : સીબીઆઈ દ્વારા અમદાવાદ, જયપુર અને અંકલેશ્વરમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે, સીબીઆઈએ જયપુરના સીજીએસટીના આસિસ્ટન્ટ કમિશનર રતિરામ મીણા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે, સર્ચ ઓપરેશન દરમિયાન 35 લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના મળી આવ્યા હોવાનું જાણવા મળે છે  :

(2:38 PM IST)