તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st November 2025
અમદાવાદમાં 34મી ઓલ ઇન્ડિયા જી.વી.માવલંકર શૂટિંગ ચેમ્પિયનશિપ ઈન પિસ્ટલ ઇવેન્ટનો પ્રારંભ
ગુજરાતના 196 જેટલા પિસ્ટલ શૂટર્સ, 34મી ઓલ ઇન્ડિયા જી.વી.માવલંકર શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહ્યાં છે.

અમદાવાદમાં 34મી ઓલ ઇન્ડિયા જી.વી.માવલંકર શૂટિંગ ચેમ્પિયનશિપ ઈન પિસ્ટલ ઇવેન્ટનો પ્રારંભ થયો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ, રાયખંડમાં આવેલ રાયફલ ક્લબ ખાતે પિસ્ટલ ચલાવી ચેમ્પિયનશિપનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે, ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશનના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અજય પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતા. ગુજરાતના 196 જેટલા પિસ્ટલ શૂટર્સ, 34મી ઓલ ઇન્ડિયા જી.વી.માવલંકર શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહ્યાં છે.
(1:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
