<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

ગાંધીનગરમાં સરદાર પટેલના લગાવેલા પોસ્ટરો કેટલાક અસામાજિક તત્વોએ ફાડી નાખ્યા: આક્રોશ

ઉમિયા પરિવારના સભ્યોની લાગણી દુભાતા, પોસ્ટર ફાડનારાઓ સામે કડક કાર્યવાહીની માગ

ગાંધીનગર : સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે વિવિધ જગ્યા પર લગાડવામાં આવેલ પોસ્ટરોને, કેટલાક અજાણ્યા લોકોએ ફાડી નાખ્યાં છે. અસામાજિક તત્વો સામે ફરિયાદ નોંધી કાર્યવાહીની માગ કરવામાં આવી છે. ગાંધીનગરના રાયસણ, કુડાસણ, કોબા, કે. રહેજા રોડ ઉપર બેનર લગાવવામાં આવેલ હતા. ઉમિયા પરિવારના સભ્યોની લાગણી દુભાઈ છે 

ઉમિયા પરિવારના સભ્યોની લાગણી દુભાતા, પોસ્ટર ફાડનારાઓ સામે કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે.

(10:31 PM IST)