તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th October 2025
છોટાઉદેપુરઃ કમોસમી વરસાદથી ખેતીને પારાવાર નુકસાન
ફૂલની ખેતી કરતા ખેડૂતોને પણ રાતા પાણી રોવાનો વારો આવ્યો

છોટાઉદેપુરઃ કમોસમી વરસાદથી ખેતીને પારાવાર નુકસાન થયુ છે. નસવાડી તાલુકામાં ડાંગરના પાકને ભારે નુક્સાન પહોંચ્યુ છે. ફૂલની ખેતી કરતા ખેડૂતોને પણ રાતા પાણી રોવાનો વારો આવ્યો છે. વરસાદના કારણે છોડ પરથી ફૂલ ખરી પડ્યા છે. માવઠાથી તૈયાર થયેલા ડાંગરના પાકમાં નુક્સાન ગયુ છે. કુદરતના માર સામે જગતનો તાત લાચાર બન્યો છે.
(9:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
