તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th October 2025
ભરૂચના ચાર રસ્તા પર આવેલી મસ્જિદના ધાબા પર ફટાકડાના કારણે આગ લાગતા દોડધામ
મસ્જિદના ધાબા પર મૂકવામાં આવેલા સામાનમાં ફટાકડાના તણખાને કારણે એકાએક ભીષણ આગ લાગી

ભરૂચના ચાર રસ્તા પર આવેલી મસ્જિદના ધાબા પર ફટાકડાના કારણે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી મસ્જિદના ધાબા પર મૂકવામાં આવેલા સામાનમાં ફટાકડાના તણખાને કારણે એકાએક ભીષણ આગ લાગી હતી. નગર સેવા સદનના ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાની નહીં.
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
