તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th October 2025
વડોદરામાં પોલીસે અવાજનું પ્રદૂષણ ફેલવાતા 108 મોડીફાય સાયલેન્સરનો નાશ કર્યો
શહેરના પશ્ચિમ ઝોનમાં અત્યાર સુધી પકડાયેલા સાયલેન્સરનો નાશ કરી દેવાયો

વડોદરામાં પોલીસે અવાજનું પ્રદૂષણ ફેલવાતા 108 મોડીફાય સાયલેન્સરનો નાશ કર્યો છે. ઘણા બાઈકસવારો સીન-સપાટા કરવા માટે બાઈકના ઓરિજનલ સાયલેન્સરને મોડીફાય કરીને ધ્વનિ પ્રદૂષણ ફેલવાતા સાયલેન્સર લગાવતા હોય છે. આવા વાહનચાલકો પાસેથી જપ્ત કરાયેલા સાયલેન્સર પર પોલીસે બુલડોઝર ફેરવીને નાશ કર્યો છે..શહેરના પશ્ચિમ ઝોનમાં અત્યાર સુધી પકડાયેલા સાયલેન્સરનો નાશ કરાયો છે.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
