તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th October 2025
સાંસદ નરહરિ અમીનના ભાઇનું અવસાનઃ કાલે બેસણું
હરિકૃષ્ણભાઇ અમીનની ચિરવિદાયથી ઘેરો શોક

રાજકોટઃ રાજયસભાના સભ્ય શ્રી નરહરિ અમીનના મોટાભાઇ શ્રી હરિકૃષ્ણભાઇ હીરાલાલ અમીન (ઉ.વ.૭૪)નું તા.૮-૧૦-૨૦૨૫, બુધવારે દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું આવતીકાલે તા.૧૦-૧૦-૨૦૨૫ શુક્રવારે સવારે ૯ થી ૧૧ કલાકે ‘સિંધુભવન હોલ', સિંધુભવન રોડ, બોડકદેવ, અમદાવાદ ખાતે રાખેલ છે. (નરહરિ અમીનનો મો.૯૮૨૫૦ ૦૬૬૬૭ અમદાવાદ)
સ્વ.હરિકૃષ્ણભાઇ અમીન ખુબ જ લાગણીશીલ અને ધાર્મિક પ્રકૃતિના હતા. તેમની ચિરવિદાયથી અમીન પરિવાર અને સગા-સંબંધીઓમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. (૨.૧૭)
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
