તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th October 2025
અમદાવાદ મનપાની દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસે મકતમપુરાના રહીશોએ હોબાળો મચાવ્યો
લોકોએ અધિકારીઓની ચેમ્બર બહાર અડિંગો જમાવ્યો : ડમ્પ સાઈટ, પશુ સ્મશાન, STP સહિતના એકમો ઉભા કરી આરોગ્ય સાથે ખેલ થતા હોવાનો આક્ષેપ

અમદાવાદ મનપાની દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસે, મકતમપુરાના રહીશોએ હોબાળો મચાવ્યો છે. મક્તમપુરા વોર્ડના રહેણાંક વિસ્તારમાં AMC ની સૂચિત ડમ્પ સાઈટને લઈ વિરોધ કરવામાં આવ્યો છે. લોકોએ અધિકારીઓની ચેમ્બર બહાર અડિંગો જમાવ્યો હતો. ડમ્પ સાઈટ, પશુ સ્મશાન, STP સહિતના એકમો ઉભા કરી આરોગ્ય સાથે ખેલ થતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોઈપણ હિસાબે ડમ્પ સાઇટ ઉભી નહીં થવા દઈએ તેમ સ્થાનિકોએ રોષપૂર્વક જણાવ્યું હતું. ડમ્પ સાઈટના સ્થાને ગાર્ડન, હોસ્પિટલ, સ્પોર્ટ સંકુલ અથવા સ્કૂલ બનાવવાની માંગ કરી હતી.
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
