તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th October 2025
ભરૂચની દૂધધારા ડેરીની ચેરમેનપદે ઘનશ્યામ પટેલની પુન:વરણી
વાઇસ ચેરમેન પદે સંજયસિંહ રાજ અને નર્મદાબેન વસાવાની વરણી

ભરૂચની દૂધધારા ડેરીની ચેરમેનપદે ઘનશ્યામ પટેલની પુન: એકવાર વરણી કરવામાં આવી છે. સર્વસંમતિથી ફરી એકવાર ડેરીનું ચેરમેન પદ પર ઘનશ્યામ પટેલને સોંપાયું છે. વાઇસ ચેરમેન પદે સંજયસિંહ રાજ અને નર્મદાબેન વસાવાની વરણી કરવામાં આવી છે. પ્રાંત અધિકારી મનીષા માનાણીની અધ્યક્ષતમાં યોજાઈ હતી પ્રક્રિયા. દુધધારા ડેરીની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલે ધારાસભ્ય અરુણસિંહ રણાની પેનલને હરાવી હતી.
(7:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
