તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૩ સોમવાર
News of Sunday, 5th October 2025
નેશનલ હાઈવે પાસે સલવાવમાં ભંગારના 4 ગોડાઉનમાં ભીષણ આગ લાગી: આસપાસના ગોડાઉનો પણ ઝપટે
આગ પ્રસરતા ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો. વલસાડ, વાપી સહિતની ફાયરની 4 ટીમ ઘટનાસ્થળે પહોંચી

વાપી: નેશનલ હાઈવે પાસે સલવાવમાં ભંગારના 4 ગોડાઉનમાં ભીષણ આગ લાગી. ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ વધુ પ્રસરી. અન્ય ગોડાઉન પણ આવ્યા આગની ઝપેટમાં આવ્યુ.આગ પ્રસરતા ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો. વલસાડ, વાપી સહિતની ફાયરની 4 ટીમ ઘટનાસ્થળે પહોંચી. આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત ઉઠાવવી પડી.સદનસીબે કોઈ ઈજા કે જાનહાનીના અહેવાલ નહીં આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે.
(12:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
