તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th October 2025
દાહોદના લીમખેડાના પટવાણ ગામે પરિણીતાએ બે બાળક સાથે ટ્રેનની સામે ઝંપલાવી જીવન ટૂંકાવું
પતિ, સાસુ અને સસરા શારીરિક, માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ: સાસરીયા પક્ષના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરાયો

દાહોદ જિલ્લામાંમાં પરિણીતાએ બાળકો સાથે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. લીમખેડાના પટવાણ ગામે પરિણીતાએ બે બાળક સાથે આપઘાત કર્યો હતો, પતિ, સાસુ અને સસરા શારીરિક, માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરાયો છે. સાસરીયા પક્ષના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. ટ્રેનની સામે ઝંપલાવી મહિલાએ બાળકો સાથે જીવન ટૂંકાવ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસે સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
