તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th September 2025
વડોદરામાં યુનાઈટેડ વે બાદ હવે લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા પણ આજે બંધ રહેશે
લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા આયોજકોએ સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી

વડોદરામાં યુનાઈટેડ વે બાદ હવે, લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા પણ આજે બંધ રહેશે. વડોદરા શહેરમાં ભારે વરસાદની આગાહીના પગલે લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા સતત બીજા દિવસે બંધ રહેવા પામ્યો છે. લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા આયોજકોએ સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી છે. ગઈકાલે પણ હવામાન વિભાગની આગાહીના પગલે ગરબા બંધ રાખવમાં આવ્યા હતા. ગ્રાઉન્ડની સ્થિતિ યોગ્ય ના હોય ગરબા બંધ રાખવાની ફરજ પડી હોવાનો મેસેજ ખેલૈયાઓને મોકલાવ્યો છે.
(12:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
