<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

સુરત: લિંબાયતના બજરંગનગરમાં મહિલાના આપઘાત બાદ મૃતકના પરિવારે તેના સાસરે પહોંચીને કરી ઉગ્ર બબાલ કરી

મહિલાનું મોત નહીં પરંતુ હત્યા કરાઈ હોવાનો પરિવારે આક્ષેપ કર્યો. પરિવારે મહિલાના પતિ અને તેની બહેનને ઢોર માર માર્યો.

સુરત: સુરતના લિંબાયતના બજરંગનગરમાં મહિલાના આપઘાત બાદ મૃતકના પરિવારે તેના સાસરે પહોંચીને કરી ઉગ્ર બબાલ કરી હતી . મહિલાનું મોત નહીં પરંતુ હત્યા કરાઈ હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો . પરિવારે મહિલાના પતિ અને તેની બહેનને ઢોર માર માર્યો હતો મામલો વધુ  ઉગ્ર બનતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસની હાજરીમાં પણ પરિવારના લોકોએ બન્નેને માર માર્યો હતો. પોલીસની ગાડી અટકાવી બન્ને બહાર કાઢીને લોકોએ માર માર્યો હતો. પોલીસે મામલો શાંત કરવા બળપ્રયોગ પણ કર્યો હતો .

(7:45 PM IST)