<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં 10 માળેથી યુવક લગાવી મોતની છલાંગ

ચાંદખેડા પોલીસે ધટના સ્થળે પહોંચીને યુવકની ઓળખ કરવા સહિત કેમ પડતુ મૂક્યુ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલ કેશવ એપાર્ટમેન્ટના 10 માળેથી યુવક મોતની છલાંગ લગાવી. 35 થી 40 વર્ષીય યુવક ફલેટના 10 માળે પડતું મુક્યું. મૃતક યુવક કેશવ એપાર્ટમેન્ટનો રહીશ નથી પણ ફ્લેટમાં બહારથી આવ્યો હોવાની આશંકા છે. ચાંદખેડા પોલીસે ધટના સ્થળે પહોંચીને યુવકની ઓળખ કરવા સહિત કેમ પડતુ મૂક્યુ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે

 


 

(6:46 PM IST)