<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

સવારે રાજ્ય સરકારની મોટી જાહેરાત : સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કરશે પત્રકાર પરિષદ

મહત્વપૂર્ણ જાહેરાત થવાની સંભાવના : મંત્રીમંડળનું વિસ્તરણ કે બીજું કઈ? ભારે ઉત્કંઠા

ગાંધીનગર : આવતીકાલે સવારે 10:15 કલાકે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની કમલમ ખાતે મહત્વ પુર્ણ પત્રકાર પરિષદરાખેલ છે  

 આ  પત્રકાર પરિષદમાં મહત્વ પુર્ણ જાહેર કરવામાં આવી શકે છે પત્રકાર પરિષદમાં રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણ અને મોટી જાહેરાત થવાની સંભાવના વચ્ચે ભારે ઉત્કઠા છવાઈ છે 

  જાણવા મળ્યા મુજબ  કેબિનેટ માટે એપ્રુવલ અપાઈ ગઈ છે પણ જાહેરાત મોટાભાગે દિવાળી પછી થશે. એ પહેલા ગુજરાત ભાજપના પ્રમુખ જાહેર થઈ જાય તેવી સંભાવના છી 



 

(9:35 PM IST)