તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th September 2025
ત્રણ કલાકમાં દક્ષિણ ગુજરાત હળવા વરસાદની શક્યતા: હવામાન વિભાગનું નાઉ કાસ્ટ જાહેર
છુટાછવાયા વિસ્તારોમાં પ્રતિ કલાક ૫ મિલીમીટર કરતાં ઓછો વરસાદ નોંધાઈ શકે

અમદાવાદ : રાજ્યમાં ચોમાસાની વિદાય વેળાએ અનેક સ્થળોએ છુટાછવાયા વરસાદના અહેવાલ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આજે સવારે 10 વાગ્યે જારી કરવામાં આવેલી આગાહી (નાઉકાસ્ટ) મુજબ, આગામી ત્રણ કલાકમાં દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે. જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં પ્રતિ કલાક ૫ મિલીમીટર કરતાં ઓછો વરસાદ નોંધાઈ શકે છે
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
