<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

અમદાવાદના કેળવણીકાર રાજેશભાઇ મહેતાના પુત્રને શુભેચ્‍છા પાઠવતા આગેવાનો

જુનાગઢઃ લીલા ગ્રુપ અમદાવાદ અને વેંદાત ઇન્‍ટરનેશનલ સ્‍કુલના સંચાલક રાજેશભાઇ ભાણજીભાઇ મહેતા તથા અ.સૌ. અનિલાબેનના સુપુત્ર ીચ. જેનિલની રિંગસેરેમની સગાઇ વિધિ તા. ર૩ ને મંગળવારના રોજ નરેશભાઇ દેવજીભાઇ દવે તથા અ.સૌ. દક્ષાબેનની સુપુત્રી ચિ. ખુશી સાથે નિકલો અમદાવાદ ખાતે યોજાઇ હતી જેમાં રાજકોટના ઉદ્યોગપતિ અને રાજગોર બ્રાહ્મણ જ્ઞાીત સેવા સંઘના પ્રમુખ બંકિમભાઇ મહેતા મહામંત્રી સંજયભાઇ દવે પરશુરામભાઇ બોરીસાગર, અરવિંદભાઇ રવિયા, ધનસુખભાઇ હસમુખભાઇ જોષી વગેરે એ સગાઇ પ્રસંગે ચિ. જેનીલ અને ચિ. ખુશીને શુભેચ્‍છા પાઠવતા તસ્‍વીરમાં નજરે પડે છે.(અહેવાલઃ વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(9:37 AM IST)