News of Friday, 19th September 2025
અમે શાંત છીએ સંત નહીં... મનમાં વહેમ હોય તો કાઢી નાખજો કેમકે આ શરૂઆત છે અંત નહીં
હાર્દિક પટેલની સોશિયલ મીડિયા પરની આ પોસ્ટે વધુ એક વખત ચર્ચા જગાવી

છેલ્લા કેટલાક દિવસથી હાર્દિક પટેલ સતત ચર્ચામાં છે ત્યારે જ હાર્દિક પટેલની સોશિયલ મીડિયા પરની આ પોસ્ટે વધુ એક વખત ચર્ચા જગાવી છે પ્રધાન મંડળના વિસ્તરણ તથા પ્રદેશ પ્રમુખની નિંમણૂક વેળાએ આ પોસ્ટ સૂચક માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે હમણા થોડા સમયનાં અંતરમાં જ અગાઉના કેસોમાં હાર્દિક પટેલ કોર્ટમાં હાજર ન રહેતા તેમનુ ધરપકડ વોરંટ પણ નિકળ્યા બાદ આ પોસ્ટે ભારે ચર્ચા જગાવી છે. (વિજય વસાણી અકિલા)
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
