તા. ૯ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ વદ – ૭ શુક્રવાર
News of Wednesday, 17th September 2025
હજુ ૩ દિવસ રહેશે મેઘરાજાની રમઝટ ! સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું એલર્ટ
ભારે વરસાદની શક્યતાને પગલે તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી

અમદાવાદ: રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ, જામ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી ૩ દિવસ સુધી મેઘરાજાની રમઝટ ચાલુ રહેશે. આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને પગલે તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.
(8:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
