News of Friday, 12th September 2025
અમુલ ડેરીમાં બાયો ગેસ બલૂન ફાટ્યો : ડેરીના પાછળના ભાગમાં દુર્ઘટના :5 થી 6 કામદારો દાઝ્યા :ઇજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડયા
તમામ ઈજાગ્રસ્તોને કરમસદ મેડિકલ ખાતે સારવાર અર્થે ખસેડાયા: સામાન્ય ઈજા હોવાની માહિતી

આણંદ : અમુલ ડેરીના બાયોગેસ પ્લાન્ટમાં બ્લાસ્ટ થયાનું જાણવા મળે છે, બાયો ગેસ બલૂન ફાટ્યો હોવાની અને આ દુર્ઘટનામાં અડધો ડઝન કામદારો દાઝી ગયા છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે
જાણવા મળ્યા મુજબ ડેરીના પાછળના ભાગમાં દુર્ઘટના સર્જાઈ છે, બાયો ગેસ બ્લુનમાં બ્લાસ્ટ થતા 6 કામદારો દાઝ્યા છે,, તમામ ઇજાગ્રસ્તોને કરમસદ મેડિકલ ખાતે સારવાર માટે ખસેડાયા છે
(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
