તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th September 2025
વાવના તીર્થગામ આવેલ જેટકોના સબ સ્ટેશન પાણી ભરાયા : 20 થી વધુ ગામનો વીજ પુરવઠો ખોરવાયો
વીજ પુરવઠો ફરી શરૂ કરવા માટે જેટકોના અધિકારીઓ સહિત 35 થી વધુ કર્મચારીઓ કરી રહ્યા કામગીરી

બનાસકાંઠામાં પડેલા અતિભારે વરસાદને પગલે, વાવના તીર્થગામ આવેલ જેટકોના સબ સ્ટેશન પાણી ભરાઈ ગયા છે. સબ સ્ટેશનમાં પાણી ભરાયુ હોવાથી, 20 થી વધુ ગામનો વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો છે. વીજ પુરવઠો ફરી શરૂ કરવા માટે જેટકોના અધિકારીઓ સહિત 35 થી વધુ કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે,તીર્થગામમાં આવેલ વિધુત વિભાગના સબ સ્ટેશનમાં બે થી ત્રણ ફુટ પાણી ભરાયા હતા
(11:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
