<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

હીરામણિ સાંધ્‍યજીવન કુટિરમાં ફિઝીયોથેરાપી ડેની ઉજવણી

 

રાજકોટઃ વર્લ્‍ડ ફિઝીયોથેરાપી ડે નિમિતે અમદાવાદ મેડીકલ સાયંસીસ દ્વારા એજીંગ પ્રોસેસ સંદર્ભે અમદાવાદની હીરામણી સાંધ્‍યજીવન કુટીરમાં વડીલોને વૃધ્‍ધની ઉંમર સાથે રોજ બરોજની કસરતો કરવા વિષે ઝીણવટપુર્વક સમજ આપવામાં આવી હતી. આયોજન અંગે સંસ્‍થાના પ્રમુખ સાંસદશ્રી નરહરી અમીને માર્ગદર્શન આપેલ તેમ ભગવત અમીન સીઇઓ જણાવે છે.

(4:27 PM IST)