તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 7th September 2025
બહુચરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં ફરી વળ્યા પૂરના પાણી :પાક ફેલ થાય તેવી પરિસ્થિતિ
કઠોળ, બાજરી, દિવેલા સહિતના વાવેલા પાકમાં પાણી ભરાઇ ગયા

મહેસાણા જિલ્લામાં પડેલા વરસાદના કારણે ખેતરો જાણે તળાવમાં ફેરવાયા છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક બરબાદ થવાની ભીતી ઉભી થઈ છે. બહુચરાજી તાલુકા ખેતરો તળાવમાં ફેરવાયા છે. કઠોળ, બાજરી, દિવેલા સહિતના વાવેલા પાકમાં પાણી ભરાઇ જતાં પાક ફેલ થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. બહુચરાજી તાલુકા ગ્રામીણ વિસ્તારના ખેતરો પાણીથી ભરાઇ ગયા છે.
(11:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
