<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

અકિલા ન્યૂઝ : છોટાઉદેપુર સંખેડાના હાંડોદ ગામે મુસાફરો ભરેલી પ્રાઇવેટ બસ પાણીમાં ફસાઈ, રોડ પર પાણી ફરી વળતા ૩૦ થી વધારે મુસાફરો બસમાં ફસાયા હતા તે દરમિયાન ગામ લોકોએ બસમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું.:જુઓ વિડીયો

(1:46 PM IST)