તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd September 2025
સાબરકાંઠાના પ્રાંતિજના તાજપુર ગ્રામપંચાયતના સભ્યને પદ પરથી દૂર કરાયા
ત્રણ સંતાનો હોવા છતાં ખોટું એકરારનામું રજૂ કરી ચૂંટણી લડ્યા હતા. ત્રીજા સંતાન અંગેની માહિતી છુપાવી ચૂંટણી લડી સદસ્ય ચૂંટાયા હતા

સાબરકાંઠાના પ્રાંતિજના તાજપુર ગ્રામપંચાયતના સભ્યને પદ પરથી કરાયા દૂર. પંચાયત સદસ્ય શૈલેષ ચૌધરીને ટીડીઓએ પદ પરથી દૂર કરવાનો હુકમ કર્યો. ત્રણ સંતાનો હોવા છતાં ખોટું એકરારનામું રજૂ કરી ચૂંટણી લડ્યા હતા. ત્રીજા સંતાન અંગેની માહિતી છુપાવી ચૂંટણી લડી સદસ્ય ચૂંટાયા હતા. ઉમેદવારી ફોર્મમાં ખોટી વિગત રજૂ કરવાને લઈ ફોજદારી કાર્યવાહી પણ થઈ શકે છે. ચૂંટણી અધિકારી સમક્ષ ખોટું એકરાર નામું રજૂ કરવાને લઈ ગુનો નોંધવાની કાર્યવાહી થઈ શકે છે.
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
