તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd September 2025
મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવકમાં થયો ઘટાડો :હવે ડેમના ત્રણ દરવાજા 6 ફૂટ સુધી ખોલાયા
મહીસાગર નદીમાં કુલ 29,385 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું જ્યારે સુજલામ સુફલામ કેનાલમાં 100 ક્યુસેક પાણી છોડાયું

મહીસાગરમાં કડાણા ડેમની પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે,ઉપરવાસમાં વરસાદ ઘટ્યો છે, જેના કારણે ડેમના ત્રણ ગેટો 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. મહીસાગર નદીમાં કુલ 29,385 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જ્યારે સુજલામ સુફલામ કેનાલમાં 100 ક્યુસેક પાણી છોડાયું છે. પાણીના વધારા કારણે નીચાણવાળા ગામોને એલર્ટ આપવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લાના 110 ગામો અને પંચમહાલ જિલ્લાના 18 ગામોને સતર્ક રહેવા સૂચના અપાઈ છે.
(12:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
