તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st September 2025
અમદાવાદ એરપોર્ટ પરથી દાણચોરીથી લવાયેલી 29.600 સિગારેટ સ્ટિક પકડાઈ
૩ લાખની સિગરેટ લાવનારા યુપીના શામલીના વ્યક્તિ સામે કાર્યવાહી

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે, દુબઈથી દાણચોરી દ્વારા લવાયેલ સિગારેટની સ્ટીક પકડી પાડી છે. શારજાહથી લવાયેલ 29,600 સિગારેટ સ્ટીક પકડી પાડી છે. સિગારેટ સ્ટીકની કિંમત આશરે 3 લાખની અંદાજવાાં આવી છે. કસ્ટમ વિભાગે 29,600 સિગરેટ જપ્ત કરી છે. એક્સ રે સ્કેનિંગમાં ધ્યાને આવતા પેસેન્જરની તપાસ કરાઇ હતી. ૩ લાખની સિગરેટ લાવનારા યુપીના શામલીના વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
