તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st September 2025
અમદાવાદના રાણીપમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિતભાઇ શાહનું સદ્ગુરુ શાસ્ત્રી શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીએ સ્વાગત કર્યું
સંતવૃંદ દ્વારા મોટા પાયે વૃક્ષારોપણ પણ કરાયું

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજીત રાણીપ ખાતે યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પધારતાં વરિષ્ઠ તરીકે બોલાવેલ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરના મહંત સદ્ગુરુ શાસ્ત્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીએ સ્વાગત કર્યું હતું. સંતવૃંદ દ્વારા મોટા પાયે વૃક્ષારોપણ પણ કરાયું હતું.
(10:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
