તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st September 2025
આર્યન અવધકુમાર અમીનને કુડોમાં ગોલ્ડ મેડલઃ હીરામણિ શાળાનું ગોૈરવ

રાજકોટઃ ગુજરાત રાજય કુડો ટુર્નામેન્ટ ૨૦૨૫-૨૬ જે સુરત ખાતે યોજાયેલ. જેમાં અન્ડર-૧૧ બોયઝમાં અમદાવાદની હીરામણિ પ્રાયમરી સ્કુલ (અંગ્રેજી માધ્યમ)માં ધો.૫ ભણતા આર્યન અવધકુમાર અમીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને ગોલ્ડ મેડલ મેળવેલ છે. કુડો એક પ્રકારની માર્શલ આર્ટ છે. જેના કોચ પ્રવિણ જાદવ છે. આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ શ્રી નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડો.વરૂણ અમીન, સી.ઇ.ઓ. ભગવતભાઇ અમીન, આચાર્યાશ્રી પિનાક્ષીબેન વડોદરિયાએ વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્યા હતા
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
