તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th August 2025
સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 37 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ
સૌથી વધુ 1.3 ઇંચ વરસાદ ગણદેવીમાં નોંધાયો : વાંસદામાં 1.2 ઇંચ, ખેરગામમાં 1.2 ઇંચ, વઘઈમાં 22 મિ.મી.,વરસાદ

અમદાવાદ : રાજયમાં છેલ્લા બે ત્રણ દિવસથી નવેસરથી વરસાદી માહોલ જોવાઈ રહયૉ છે, ગુજરાતમાં આજે વહેલી સવારથી મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. આજે સવારે 6થી8 વાગ્યા સુધીમાં રાજ્યના 37 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ છે. જેમાં સૌથી વધુ 1.3 ઇંચ વરસાદ ગણદેવીમાં નોંધાયો છે. આ ઉપરાંત, વાંસદામાં 1.2 ઇંચ, ખેરગામમાં 1.2 ઇંચ, વઘઈમાં 22 મિ.મી., ડોલવણમાં 15 મિ.મી., સંતરામપુરમાં 14 મિ.મી. વરસાદ નોંધાયો છે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
