તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th August 2025
બોડેલીમાં મેઘરાજાએ રમઝટ બોલાવી :રામનગર, ગંગાનગર, સોસાયટીમાં પાણી ભરાયા
બોડેલીના ભાદરવી પાંચમના મેળામાં વરસાદનું વિઘ્ન આવતા. મેળામાં નિરાશા જોવા મળી

છોટાઉદેપુરના બોડેલીમાં વહેલી સવારથી જ મેઘરાજાએ રમઝટ બોલાવી છે. ધોધમાર વરસાદના કારણે બોડેલીના રામનગર, ગંગાનગર, સોસાયટીમાં પાણી ભરાયા હતા..વરસાદના કારણે બોડેલીના ભાદરવી પાંચમના મેળામાં વરસાદનું વિઘ્ન આવતા. મેળામાં નિરાશા જોવા મળી હતી. વરસાદના કારણે મેળાની રોનક ફિક્કી પડી હતી અને મેળામાં સ્ટોલધારક વેપારીઓએ નિરાશ થયા છે
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
